સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજરે ૧/૪

૯ર પદ ૧/૪ રાગ ભૈરવ

સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજરે,

કર રે મન ચરણ વાસ, જકત આશ તજરે, સ્વામિ.ટેક.

નારદ સનકાદિ સિદ્ધ, ભજત જાહી અજરે,

શારદ શેષાદિ નિગમ, ગાવત ઉઠી ફજરે, સ્વામિ.૧

પુરુષોત્તમ પ્રગટ આજ, નટવર તનુ સજરે,

કાળ જાળ નાશ હોત, ધરત ચરણ ઘ્વજરે, સ્વામિ.૨

અજામેલ ગનકાદિક, તાયોં જીન ગજરે,

અનંત આજ મુક્ત હોત, દેખત ભરી નજરે, સ્વામિ.૩

પ્રેમાનંદ સરવસ ફળ, સહજાનંદ જજરે,

સરવોપરી જાત જીતી, ત્રંબ કઠોર બજરે. સ્વામિ.૩

મૂળ પદ

સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજરે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૩
Studio
Audio
0
0
 
વિનોદભાઈ પટેલ
પ્રભાતી
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0