Logo image

હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે

હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે; હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે...હમ૦ ૧ તપ તીરથ સાધનમેં, સ્વપ્ને નહીં જાવે; જેસે કોઉ ઘૃત છાંડ, છાસ કો ન ખાવે...હમ૦ ૨ અણિમાદિક અષ્ટ સિદ્ધિ, મુક્તિ કો ન ચા’વે; સબ કો ફળ સહજાનંદ, ચરન ચિત્ત લાવે...હમ૦ ૩ સહજાનંદ જાપસે, ત્રય તાપ કો બુઝાવે; ઇનહી કે પ્રતાપસે, અપાર ગતિ પાવે...હમ૦ ૪ આગમ નિગમ કઠિન રહસ્ય, હમે ન સમજાવે; પ્રેમાનંદ સાર સુગમ, સહજાનંદ આવે...હમ૦ ૫

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પ્રસંગ :
પ્રભાતિયા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
નિષ્ઠા, સ્વરૂપ, હિન્દી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026