હમ તો એક સહજાનંદ ચરનકે ઉપાસી, ૩/૪

હમ તો એક સહજાનંદ, ચરન કે ઉપાસી;
	લગન મગન મતવારે, છોડી સબ આશી	...હમ૦ ૧
અડસઠ અબ કોન કરે, કોન ફીરે કાશી;
	અષ્ટ સિદ્ધિ આદિક ચઉ, મુક્તિસે ઉદાસી	...હમ૦ ૨
ચૌદ લોક ભોગ કે સુખ, જાને સબ ફાંસી;
	સહજાનંદ પદપંકજ, મકરંદ કે પ્યાસી	...હમ૦ ૩
ચરનકમલ રસ લોભીત, મતિસે ઉજાસી;
	નારદ સનકાદિક મધુપ, ગુંજત બનબાસી	...હમ૦ ૪
પુરુષોત્તમ સહજાનંદ, જાને સુખરાશી;
	પ્રેમાનંદ આયો શરન, ચરન કો નિવાસી	...હમ૦ ૫
 

મૂળ પદ

સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજ રે,

મળતા રાગ

ભૈરવી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
1
0