જાગો લાલ છબીલે મોહન ભોર ભયો મોરે પ્યારે, ૧/૪

જાગો લાલ છબીલે મોહન, ભોર ભયો મોરે પ્યારે;
	ગુંજત ભ્રમર કમલદલ ઉપર, બોલત કૌવા કારે	...જાગો૦ ૧
મુખ ઉપર સે દૂર કરો પટ, દેખો કૌતુક દ્વારે;
	સહસ્ત્રવદન ચતુરાનન ષણ્મુખ, કરત કોલાહલ ભારે	...જાગો૦ ૨
પંચાનન ગજવદન વિનાયક, સનકાદિક ઋષિ ચારે;
	નાચત જંત્ર બજાવત નારદ, ગાવત જશ વિસ્તારે	...જાગો૦ ૩
ઓર હી સુર સજ્જન મુનિમંડળ, મિલી દ્વારે સબ ઠારે;
	દેહો દરસ કમલદલ લોચન, પ્રેમાનંદ બલિહારે	...જાગો૦ ૪
 

મૂળ પદ

જાગો લાલ છબીલે મોહન ભોર ભયો મોરે પ્યારે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા
શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0