ભજ મન નરનારાયણ સ્વામી, પરમ દયાલ પ્રગટ બહુનામી, ૧/૪

૧૧૨ પદ ૧/૪ રાગ ખટ

ભજ મન નરનારાયણ સ્વામી, પરમ દયાલ પ્રગટ બહુનામી, ટેક.

સબકે કારન સબસે ન્યારે, દીન દયાલ દિવ્ય તનુ ધારે. ભજ.૧

નિગમ અરુ આગમ નેતિ કહી ગાવે, શેષ સહસ્ત્ર મુખ પાર ન પાવે, ભજ.૨

સિદ્ધ સુરેશ કહત અનુમાને, સબહિ પ્રકાર કોઉ નહીં જાને. ભજ.૩

જુગજુગ પ્રગટે દેવમુનિરાજા, પ્રેમાનંદ ઓધારન કાજા, ભજ.૪

મૂળ પદ

ભજ મન નરનારાયણ સ્વામી, પરમ દયાલ પ્રગટ બહુનામી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


બાંસુરી બજાઇ કાના
Studio
Audio
0
0