નરનારાયણ જન સુખદાઇ, પ્રાતઃ સમે સુમિરો હો મન ભાઇ, ૨/૪

૧૧૩ પદ ર/૪

નરનારાયણ જન સુખદાઇ, પ્રાત સમે સુમિરો હો મન ભાઇ, ટેક.

ચઉ જુગ તનુ ધરી બિચરત દોઇ, તાકે ચરિત્ર સુનાવહુ તોઇ. નર.૧

પ્રથમ કૃપાલ મીન તનુ ધાર્યો, નિગમહું લાયે સ્વજશ વિસ્તાર્યો, નર.૨

દુતિયે કમઠ* ધર્યો વિપુલ શરીરા, ધારેઉ ધરણી સુજસ નરવીરા.નર.૩

શુકર રૂપ ધર્યો મન ભાયો, પ્રેમાનંદ પુનિત જશ ગાયો, નર.૪

*કાચબો

મૂળ પદ

ભજ મન નરનારાયણ સ્વામી, પરમ દયાલ પ્રગટ બહુનામી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી


હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0