મોરે મંદિર આજ બધાઇ, ગાવો મંગલ માઇરે, ૩/૪

૧૨૨ પદ ૩/૪

મોરે મંદિર આજ બધાઇ, ગાવો મંગલ માઇરે,

બાજે બાજા બાહુત ભાતકે, ઢોલ નોબત શરનાઇરે. મોરે.૧

મોતીન ચોક પુરાવો ગાવો, સબ સોહાગની આઇરે,

કરો મનોરથ મનકો પૂરો, નિરખો શ્યામ સુખદાઇરે. મોરે.૨

શ્રી ઘનશ્યામ મનોહર સુંદર, શોભા કહી ન જાઇરે,

કોટી રતિપતિ વારું રોમપર, ઉપમા બઢતર નાઇરે. મોરે.૩

અવિલોકી અંતરમે રાખો, સુંદરવર સુરરાઇરે,

પ્રેમાનંદ ભયો કૃતારથ, પ્રગટ હરિ ગુન ગાઇરે. મોરે.૪

મૂળ પદ

ભોરહિ મોરે આંગનવા, આયકે કૌવા શબ્‍દ સુનાવેરે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
અજાણ રાગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મોરે મંદિર
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડરેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

તેરી સાંવરી સૂરત
Studio
Audio
0
0