તરસત હે મોરે નેન દરશ હીત૨/૪

૧૨૯ પદ ૨/૪

તરસત હે મોરે નેન દરશ હીત, તર.ટેક

જાગો કમલનેન કમલાવર ભોર ભયો ગઇ રેન ; દરશ.૧

મુખપંકજ દેખે બિના મોહે પરત નહિ પલ ચેન; દરશ.૨

દરશન દેહો દયાનિધિ માધો શ્યામસુંદર સુખદેન;દરશ.૩

પ્રેમાનંદ કહે વદન કમલપર વારુ કોટિક મેન; દરશ.૪

મૂળ પદ

જાગો જ્યું પ્યારે કેશવ દાતન કીજે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
અજાણ રાગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ ,સ્વામી શ્રી વલ્લભદાસ માર્ગ,પ્લોટ નં.૬,સાયન વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૨૨ ફોન.+૯૧૨૨-૨૪૦૭૪૪૭૭
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0