અખિયનકી લગી ચટકી સજની અંખિ.૩/૪

 ૧૪૪ પદ ૩/૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.ટેક.
ભુલી કામ કાજ તન મન સુધ, અવિલોકત રહી અટકી, સજની            અંખિ૧.
સહી અપમાન લોકકો હરિસંગ, બન બન ફીરતહું ભટકી,
પ્રેમાનંદ બસ ગઇ ઉરમે, છબી સુંદરવર નટકી, સજની                        અંખિ૨.
 

મૂળ પદ

બદનકમલપર વારીરી હું તો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી