જય શ્રી નારાયણ સર્વકારણ સદા, જય શ્રી અક્ષરપતિ અંતરજામી૧/૪

૧૪૬ પદ ૧/૪ રાગ બીલાવલ
 
જય શ્રીનારાયણ સર્વકારણ સદા, જય શ્રીઅક્ષરપતિ અંતરજામી, ટેક.
જય શ્રીધર્માત્મજ પ્રગટ પુરુષોત્તમ, જય શ્રી સહજાનંદ સુખદ સ્વામી. જય.૧
રટત દશશતવદન નિગમ આગમસદા, જયસિ ત્વં નમત સુર શીશનામી,
જયસિત્વં ભજત મુનિ ભકત નિષ્કામ જન, જય શ્રી દાતાર કૈવલ્ય ધામી. જય.૨
કાલ માયા પુરુષ રચત બ્રહ્માંડ બહુ, પરમ પુરુષ તવ દૃષ્ટિ પામી,
હોત પાલન પ્રલય તવ ભુંકુટી ભંગ કરી, જય શ્રીસર્વેશ્વર અહંનમામી. જય.૩
જય શ્રીકમલાપતિ જય શ્રીનૈષ્ટિક જતી, જયસિત્વં ભજત પુરુષ અકામી,
જય શ્રી પરમેશ્વર તવ ચરણ શરણમે, આયો પ્રેમાનંદ ગરુડગામી. જય.૪ 

મૂળ પદ

જય શ્રીનારાયણ સર્વકારણ સદા, જય શ્રીઅક્ષરપતિ અંતરજામી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ
હમીર કલ્યાણ
શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ ,સ્વામી શ્રી વલ્લભદાસ માર્ગ,પ્લોટ નં.૬,સાયન વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૨૨ ફોન.+૯૧૨૨-૨૪૦૭૪૪૭૭
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
2
0