તોહે મેરી બાંહ ગ્રહેકી લાજ, હો મેરે મહારાજ, ૩/૪

તોહે મેરી બાંહ ગ્રહેકી લાજ, હો મેરો મહારાજ		...ટેક.
હમ હે પતિત તુમ પતિત કે પાવન, ગિરધર ગરીબનિવાજ	...તોહે૦ ૧
ચહુ જુગ કે નરનારી પાતકી, સબ હી ઓધારે આજ		...તોહે૦ ૨
અધમઓધારન ત્રિભુવન તારન, શ્રીહરિ કૃપા કે જહાજ	...તોહે૦ ૩
પ્રેમાનંદ કે’ પ્રભુ પ્રગટે ધર્મકુળ, અધમ ઓધારન કાજ	...તોહે૦ ૪
 

મૂળ પદ

મેં તો ગુનેગાર તેરા રે, હો સ્વામિન્ મેરા

મળતા રાગ

ભૈરવી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0