જોગન હો ગૈયારે તેરે લીયે હો સૈયા૧/૪

૧૭૯ પદ ૧/૪ રાગ ભૈરવી

જોગન હો ગૈયારે તેરે લીયે હો સૈયા, રે મેં તો, ટેક.

તેરે કારન મેં તો ભેખ બનાયો, સુંદર શ્યામ કનૈયારે. તેરે.૧

કફની ફારી ગલે બીચ ડારી, કર જપમાલા લૈયા રે. તેરે.૨

દેહો દરશ પરસ સુખદાયક, બ્રજજીવન બલભૈયારે. તેરે.૩

ધર્મકુંવર તેરી સુંદર છબીપર, પ્રેમાનંદ બલ જૈયારે. તેરે.૪

મૂળ પદ

જોગન હો ગૈયારે તેરે લીયે હો સૈયા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
એ હરિહરન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નેહ નિભાવના
Live
Audio
0
0