એસો વિચાર મેરો હોઉ કિંકર ચરનકારી, ૩/૪

 ૧૮૫ પદ ૩/૪

એસો વિચાર મેરો હોઉ કિંકર ચરનકારી,
પાદુકા ઉઠાય ફીરું રેન દીન રાવરી એસો. ટેક.
ધર્મકુમાર સુંદરશામ ભકતપુરનકામ,
રટું અષ્ટ જામ અંતર ધારૂ છબી સાંવરી, એસો.૧.
કીજીયે કૃપાનિવાસ ઇતર વાસનાકો નાસ,
રહું પાસ હોયે દાસ એસો મેરો ભાવરી,
નીરખું આનંદ કંદ હસની બોલની મંદ મંદ,
પ્રેમાનંદ ચિત્તવત રહું ચલત ગતિ ઉતાવરી, એસો.૨

 

 

મૂળ પદ

અગમ અગાધ બાત ત્રિભુવન નાથ તેરી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Studio
Audio
0
0