હરિકૃષ્ન ચરન સેવા પ્રતાપ બલ, કહાં બરનું અતિભારી૪/૪

૧૯૦ પદ ૪/૪

હરિકૃષ્ન ચરન સેવા પ્રતાપ બલ, કહાં બરનું અતિભારી, હરિ.ટેક.

પદ પ્રતાપ નિર્ભય મુનિ વિચરત, કામકે મુલ ઉખારી, હરિ.૧

પદ પ્રતાપ અજ જગ ઉપજાવત, હારત શિવ સંહારી,

નગ સાગર જુત ઉર્વી અહિપતિ, સરસવ સમ રહે ધારી, હરિ.૨

પદ પ્રતાપ રવિ ચંદ્ર પ્રકાશિત, અનલ સદા અવિકારી,

પદ પ્રતાપ અવિચલ પદ ધ્રૂકો, જગ વિદીત નરનારી. હરિ.૩

આયે પતિત ચરન શરને જેહી, લીને અગનીત તારી,

પ્રેમાનંદ તજી આન ભરોસો, સેવહુ સમુજી બિચ્યારી. હરિ.૪

મૂળ પદ

ઘનશ્યામ ચરણ કલિકલુષહરણ નિત, તિરથરાજ કહાવે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હરિકૃષ્ણ પટેલ (સ્વરકાર)

Studio
Audio
0
0