લગી રટના ઘનશામદી નામદી, લગી ધર્મકુંવર સુખધામદી નામદી, ૧/૪

૧૯૧ પદ ૧/૪ રાગ ભૈરવી તાલ ચંપક

લગી રટના ઘનશામદી નામદી, લગી ધર્મકુંવર સુખધામદી નામદી, ટેક.

લગી રટના રેન દીન ઘટ ભીતર, પ્રીતમ પૂરનકામદી નામદી, લગી.૧

બિસરત નાહીં માધુરી મુરત, કૃષ્ન દ્રગન બિસરામદી નામદી, લગી.૨

તરસતહું સુંદર છબી દેખન, લાલન લલિત લલામદી નામદી, લગી.૩

પ્રેમાનંદ ઘનશામ નાથકી, ચેરી હું તો બિનદામદી નામદી, લગી.૪

મૂળ પદ

લગી રટના ઘનશામદી નામદી, લગી ધર્મકુંવર સુખધામદી નામદી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)
ભૈરવી
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0