ડારી મોહની દીલદારને યારને, ડારી નટવર ધર્મકુમારને યારને૪/૪

૧૯૪ પદ ૪/૪

ડારી મોહની દીલદારને યારને, ડારી નટવર ધર્મકુમારને યારને, ડારી.ટેક.

મોહની લગાય મેરા મન હર લીના, કીના જાદુ કીરતારને યારને, ડારી.૧

કિકરૂંદાના વે મંડા દીલ ભરમાયા, ગોકુલદે સીરદારને યારને, ડારી.૨

આવંદા જાવંદા મેડા ચિત્ત લલચાવંદા, મીલંદા મોહન કરી પ્યારને યારને, ડારી.૩

પ્રેમાનંદ ઘનશામ લટકપર, જાદીયાંમે બાર બાર બારને યારને, ડારી.૪

મૂળ પદ

લગી રટના ઘનશામદી નામદી, લગી ધર્મકુંવર સુખધામદી નામદી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સ્વરિત શુક્લ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

રજની કુબાવત તથા અમિત વ્યાસ (સ્વરકાર)
રસિક પિયા ઘનશ્યામ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જયદીપ સ્વાદિયા (સ્વરકાર)

Live
Audio
0
0