તેરો બદન બિન દેખે શ્યામ રે, ફિરું મૈં તો બાવરી ૪/૪

તેરો બદન બિન દેખે શ્યામ રે, ફિરું મૈં તો બાવરી...ટેક.
મુખ દેખે બિન મોહન મોહે, કછુ ન સૂઝે ઘરકામ રે...તેરો૦ ૧
સુંદર બદન લલિત લોચનમેં, રેખ રસિક સુખધામ રે...તેરો૦ ૨
જબ દેખું શશિવદન પ્રફુલ્લિત, તબ આનંદ સબ જામ રે...તેરો૦ ૩
પ્રેમાનંદ પુલકિત મુખ નીરખત, રટત રેન દિન નામ રે...તેરો૦ ૪
 

મૂળ પદ

તેરી અજબ બાંનક આજરે, સાંવરિયા છેલા કહાં કહું,

મળતા રાગ

ભૈરવી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0