ધર્મકુંવર પર વારી રી હું તો, ૧/૪

૨૧૯ પદ ૧/૪ રાગટોડી

ધર્મકુંવર વારીરી હું તો, ધર્મ. ટેક.

તન મન પ્રાન કરું નોછાવર ચરનનકી બલિહારી, હું તો.૧

બહ્યો જાત ભવસાગરમેં મોહે લીનો નાથ નીકારી,

કીની અતિ કરૂના કરૂનાનિધિ ધર્મતનય ભયહારી, હું તો.૨

બાંધી સેતૂ ભવસાગરપર લેત અધમ સબ તારી,

આવત શરન પોકારત ત્રાહી કલિજુગકે નરનારી, હું તો.૩

અતિ દયાલ દીનકે બંધુ પગટે નરતનું ધારી,

પ્રેમાનંદકે નાથ કૃપા કરી કાઢ્યો કઠીન દુઃખ ભારી.હું તો.૪

મૂળ પદ

ધર્મકુંવર પર વારી રી હું તો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0
 
વિડિયો
ખુશાલ પાટડિયા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0