હું તો ચરનનપર બલ જાઉં, ૨/૪

રર૦ પદ ર/૪

હું તો ચરનનપર બલ જાઉં, હું તો.ટેક.

યેહી પાવન પદરજ પ્રતાપસેં પાયોં મહાસુખ ઠાઉં, હું તો.૧

અતિ પુનિત સુખકરન ચરનકો સુજસ અહોનીસ ગાઉં,

ઉર ધરી રૂપનિધિ ધરમાત્મજ બહોરી ન ભવમેં આઉં, હું તો.૨

પૂજા પુનિત પાદુકા ઉર ધરી ઉર મંદિર પધરાઉં,

શ્રી ઘનશ્યામ નામકી રટના રસના નિશદિન લાઉં, હું તો.૩

હોઇ અનન્ય દાસ ચરનકો ચરન કમલ સીર નાઉં,

પ્રેમાનંદ ઘનશ્યામ નાથકી ઝુઠ પ્રસાદી પાઉં, હું તો.૪

મૂળ પદ

ધર્મકુંવર પર વારી રી હું તો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
0
0