હાંરે હો વંદુ સહજાનંદ ચરનરજ, તિરથ સકલ નિવાસહો, ૧/૪

રર૩ પદ ૧/૪ રાગ આશાવરી

હાંરે હો વંદુ સહજાનંદ ચરનરજ, તિરથ સકલ નિવાસહો,

મંગળધામ કામ સબ પૂરણ, કરત અમંગલ નાશહો.વંદુ.૧

જેહી પદરજ બ્રહ્માદિક સુરમુનિ, નીત પ્રીતિ શિરપર ધારેહો,

સહસ્ત્રવદન શુક નારદ શારદ, રસના જશ વિસ્તારેહો.વંદુ.૨

અનંત કોટી ઈંદુ તરનિ સમ, અક્ષર તેજ પ્રકાશે હો,

તામહિ મુક્ત કોટી મિલી સેવત, પદરજ પરમ ઉલ્લાસેહો, વંદુ.૩

એસે પરમ પુરુષ પરમેશ્વર, અક્ષરધામકે ધામી હો,

માયા કાલ આદીકે પ્રેરક, પ્રેમાનંદકે સ્વામીહો.વંદુ.૪

મૂળ પદ

હાંરે હો વંદુ સહજાનંદ ચરનરજ, તિરથ સકલ નિવાસહો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રશાંત પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

એક આશરા તેરા
Studio
Audio
0
0