અનિહાંહાંરે વાલી લાગે વાલા તારી વાણી, ૩/૪

 ૨૪૫ પદ ૩/૪

અનિહાંહાંરે વાલી લાગે વાલા તારી વાણી,
અનિહાંહાંરે તારા મુખપર જાઉં કુરબાણી.                                                         ટેક.
ગમીયા છો ગુણવંત મારા મનમાં અનિહાંહાંરે સુખસાગર સારંગપાણી.          
મન માન્યુ મોહન તમ સાથે અનિહાંહાંરે હું તો હાથ તમારે વેચાણી.               
લાવણ્યતા જોઇ લાલચ લાગી અનિહાંહાંરે હું તો લટકાંમાં લોભાણી.              
પ્રેમાનંદ કહે વાસ ચરણમાં અનિહાંહાંરે દીજ્યો દાસી પોતાની જાણી.             

મૂળ પદ

અનિહાંહાંરે અલબેલા મોહન ઘેર આવો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારા સમ કાન કાંકલડી માં માર
Studio
Audio
0
0