બરન બરન બ્રંદાવન, મધુવન ફૂલ્યો મન ભાવન, ૨/૪

૨૬૩ પદ ર/૪

બરન બરન બ્રંદાવન, મધુવન ફુલ્યો મન ભાવન,

રાધે માધો કુંજન કરત કેલી.ટેક.

દાદુર ચાત્રુક મોર, અતહિ મચાયો સોર, મંદ મંદ ગરજી વરસત સાવન.બરન.૧

વ્રજનારી બન ઠન ગાવતી મધુર સ્વર, ઉમંગ ભરી આઇ પ્યારેકું ઝૂલાવન,

પ્રેમાનંદ વ્રજચંદ રાજત યમુનાતીર, હરત પીર ધીર પરમ પાવન.બરન.૨

મૂળ પદ

ઉમડ ઘુમડ ઘુમડ ઘુમ ઝુમ ઝુમ, ચઢ આયો અવની રવન,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

જશવંતભાઇ ફીચડીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0