પ્રગટે શ્રી હરિ કૃષ્ણ અવતારી, ૩/૪

૨૮૬ પદ ૩/૪

પ્રગટે શ્રીહરિ કૃષ્ણ અવતારી, ટેક.

પ્રગટ પ્રતાપ છાયો ત્રિભોવનમેં, ગાવત અજ ત્રિપુરારી. પ્રગ.૧

જેહિ પ્રતાપ અવિલોકી કંપે અરિ, કામ લોભાદિક ભારી,

મહા બલવાન નિર્બલ ભયે જેહિ ડર, નમત ચરન શિરધારી.પ્રગ.૨

જાકો નામ સુનત યમ કિંકર, ભાજત ત્રાહી પુકારી,

પ્રેમાનંદ કહે સ્વામિનારાયણ નિર્ભે જપત નરનારી. પ્રગ.૩

મૂળ પદ

પ્રગટે શ્રી સહજાનંદ સુખદાઇ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
શ્રીજીવલ્લભદાસજી સ્વામી ગુરુ શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
હરિકૃષ્ણ અવતારી
Studio
Audio
0
0