દીન કે દયાલ પ્રતિપાલ ભકતકલ્પતરૂ, ૪/૪

ર૯પ પદ ૪/૪

દીન કે દયાલ પ્રતિપાલ ભકતકલ્પતરૂ,

કિપા દૃષ્ટિ ભરી નાથ મોહે કબ હેરોગે. દીન.ટેક.

બોલકે અમૃત બેન ક્રિપાસિંધુ કમલ નેન,

લેકે મેરો નામ પૂરણ કામ કબ ઢેરોગે. દીન.૧

અભય ઉદાર વર દેત એસે કર કમલ,

મેરો કહી ઇશ મોરે શિશ કબ ફેરોગે,

સોલે ચિન્હ જુકત ચરન ધરો ઉર તાપ હરન.

પ્રેમાનંદકે નાથ ટંટો કબ નિબેરોગે. દીન.૨

મૂળ પદ

એ નઇ છબી નિત્‍યપ્રતિ નવલ બિહારી જ્યુંકી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
ભૈરવી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0