આજ દિન ધન્ય ધન્ય મોરે ભાગ, ૪/૮

 ર૯૯ પદ ૪/૮

આજ દિન ધન્ય ધન્ય મોરે ભાગ, ટેક.
ગોપીનાથ પિયા ઘર આયે પ્રેમ ભરે અનુરાગ.     આ.૧
જયા કારન નિત જોશ દેખાવતી, નિતહી ઉડાવતી કાગ.      આ.૨
સો સુખસિંધુ પધારે ક્રિપા કરી, નટવર નિરખન લાગ.         આ.૩
પ્રેમાનંદ પિયાપર સરવસ, વારી ફેરી કરું ત્યાગ.                 આ.૪.
 

મૂળ પદ

નયન મુજ ફરકત બારહિ બાર

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
વિડિયો
પ્રવિણભાઇ ઝવેરી
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0