પધારે પિયા જીવનપ્રાન હમારે, ૫/૮

૩૦૦ પદ પ/૮

પધારે પિયા જીવનપ્રાન હમારે, ટેક.

મગ ચિતવત બરસત દ્રગ દોઉ, આજ શીતલ ભયે તારે.પધા.૧

તનકી તપત ગઇ સબ સજની, મીલે અંક ભરી પ્યારે. પધા.૨

ત્રપત ભયે શ્રવનપુટ સજની પીવત બચન સુધારે. પધા.૩

પ્રેમાનંદ પ્રભુ રૂપનિધિ પર, તન મન ધન લે વારે. પધા.૪

મૂળ પદ

નયન મુજ ફરકત બારહિ બાર

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0