પ્યારેને પ્રીતડી લગાઇ વે, ૧/૪

૩૦૪ પદ ૧/૪ રાગ કાફી

પ્યારેને પ્રીતડી લગાઇ વે, ટેક.

કર કર નેનોદી સેન સલોને, હર્યો મન હસી મુસકાઇવે.પ્યારે. ૧

સુંદર શ્યામ કામ મદ ગંજન, જનરંજન છબી છાઇવે. પ્યારે. ૨

ચિતવનિ ચારૂ મધુરી મીઠી બોલની, ચલની અતિ સુખદાઇવે.પ્યારે.૩

પ્રેમાનંદ ઘનશામ પિયાકી, મૂરતી મેરે મન ભાઇવે. પ્યારે.૪

મૂળ પદ

પ્યારેને પ્રીતડી લગાઇ વે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
તીર્થસ્વરૂપદાસ સ્વામી - રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

શોભિત શ્યામ
Studio
Audio
0
0