રહોજ્યું મોરે નેનોમેં શ્રી ઘનશ્યામ૩/૪

૩૧૮ પદ ૩/૪

રહો જ્યું મોરે નેનોમેં શ્રી ઘનશ્યામ, ટેક.

શ્રી ઘનશ્યામ માધુરી મુરત, સુખસાગર છબીધામ.રહો. ૧

પરમ પુરુષ અક્ષરપતિ ઇશ્વર, પાવન પુરન કામ.રહો. ૨

ભવ બ્રહ્માસુરરાજ શેષ શુક, રટતહે નિત જાકો નામ.રહો. ૩

પ્રેમાનંદ હરિકૃષ્ન મૂરતિ, રહો મોરે ઉર આઠો જામ.રહો. ૪

મૂળ પદ

રહો જ્યું મોરે નેનોમેં સહજાનંદ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અનુપ જલોટા

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


કીર્તન આરાધના
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીચરણદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સંત સંગીત
Studio
Audio
0
0