નેનનમેં શ્રી ઘનશ્યામ રહોજ્યું, મોરે નેનનમેં.૪/૪

૩૩૭ પદ ૪/૪

નેનનમેં શ્રી ઘનશ્યામ રહો જ્યું, મોરે નેનનમેં.ટેક.

ચિતવતી રહું સરસ મુખ પંકજ, સુંદર છબીકો ધામ. રહો.1

શ્રુતિકો સાર સકલ સાધન ફલ, કૃષ્ન હરિ જાકો નામ. રહો.2

સુર નર અસુર ઇશ શિર નાયક, મુક્તહુંકે બિશરામ. રહો.3

પ્રેમાનંદ કહે વારું વદન પર, ધર્મ અર્થ ફલ કામ. રહો.4

મૂળ પદ

ઇહાં રહો જ્યું મોરે મીતહો છેલા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રશાંત પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

એક આશરા તેરા
Studio
Audio
0
0