મંદિર આવો માણીગર માવા, માવા તમને ખમા ખમા ખમારે ઘણી ખમા૧/૩

૩૫૪ પદ ૧/૩

મંદિર આવો માણીગર માવા, માવા તમને ખમા ખમા ખમારે ઘણી ખમા, ટેક.

વાલારે હરખ ભરી ઉભી વાટ જોવું છું, આવો મારા રંગભીના રાવ. માવા.1

વાલારે મીઠડાં લેઇને તમને મોતીડે વધાવું, દુઘડે પખાલું તારા પાવ.માવા.2

વાલારે આસ ઘણી છે તારું વદન જોવાની, તમપર ઘણો મારે ભાવ.માવા.3

વાલારે પ્રેમાનંદના પ્યારા છેલ ગુમાની, ઓરા આવો નટવર નાવ.માવા.4

મૂળ પદ

મંદિર આવો માણીગર માવા, માવા તમને ખમા ખમા ખમારે ઘણી ખમા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અનમોલ ખત્રી

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

રજની કુબાવત તથા અમિત વ્યાસ (સ્વરકાર)
રસિક પિયા ઘનશ્યામ
Studio
Audio
48
4
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
1
1