કેસરિયા માને હો, રખજ્યો રાજરો ગુલામ ૪/૪

કેસરિયા માને હો, રખજ્યો રાજરો ગુલામ;
	ચરણ પનૈયા ગ્રહી કર આગે, ઊભો રહું આઠો જામ...કેસ૦ ૧
હું ચાકર થારો દામ બિનારો, યે મારા ઠાકર શ્યામ;
	જો હરિવર કાંઈ ચૂક પડે તો, કરજો તાડન લૈ લગામ...કેસ૦ ૨
જ્યું રાજ રીઝો ત્યું હી કરુંગો, કરી છલ કપટ હરામ;
	પ્રેમાનંદને રાવળો જાણો, સબ વિધિ પૂરણકામ...કેસ૦ ૩
 

મૂળ પદ

માધોજી માને હો રાવલા ચરણારી આશ,

મળતા રાગ

કાફી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
મન્નાડે


રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

પ્રેમસખી ગાવત હરિગુન
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય


Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
કૈલાસ ખેર

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર

Studio
Audio
2
0