અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

 ૩૬૪ પદ ૪/૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં,                                      ટેક.
થકીત ભઇ સુંદર છબી નિરખી, પલકે પરત નહી.                    રસિક.1
ચલની ચિતવનિ બસ ગઇ ચિત્તમે, સુધબુધ સબ હર લઇ.        રસિક.2
બીનું દેખે દુઃખ ઉપજત અતિ, કછુ જાત ન કહી.                       રસિક.3
પ્રેમાનંદકે નાથ પરી તુમ્હાંરે હાથ, અબતો ભઇસો ભઇ.            રસિક.4

મૂળ પદ

હમારો લીનો ચિત્ત ચોર, સાંવરિયા તેરી બોલની,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી