ગોવિંદા થારા ગજરા દેખ ભૂલ ગઇ કજરા, ૧/૪

૩૭૬ પદ ૧/૪ રાગ જંગલો
 
ગોવિંદા થારા ગજરા દેખ ભૂલ ગઇ કજરા,  ટેક.
ભૂલ ગઇ કજરા ઔર અંગ આભૂષણ, નાથ થાંને નિરખ્યાં ભરી નજરા.  ગો.૧
ગજરામેં ગુલતાન હોઇ છું, દેખી થારા બાજુબંધ ભજરા. ગો.૨
હાર તો હજારો થારો ગુચ્છ ગુલાબી, તોરા થારા પાગમાઇ અજરા. ગો.૩
શામલીયા સરદાર છો મારા, પ્રેમાનંદ કરે થાંને મજરા. ગો.૪

મૂળ પદ

ગોવિંદા થારા ગજરા દેખ ભૂલ ગઇ કજરા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


SAT શ્રી સ્વામિનારાયણ મંદિર, તાપી બાગ, મોટા વરાછા, સુરત. મો.નં.+919925333400


હે રસિયા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
કૃષ્ણપ્રિયદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

શ્યામ સંગીત
Live
Audio
0
0