બિહારી થારી અંખિયાં, અજબ જાદુગારી ૨/૪

બિહારી થારી અંખિયાં, અજબ જાદુગારી...બિહારી૦ ટેક.
જાદુગારી અંખિયાં થારી, ચિતવની જગસું ન્યારી...બિહા૦ ૧
બોલનીમેં સબ બસ કર લીની, ગોકુલ ગામ કી નારી...બિહા૦ ૨
ચલનીમેં ચિત્ત ચોર લિયો હે, ભૂપતિ ભયે ભેખધારી...બિહા૦ ૩
મુસકનીમેં મોહ્યો રતિનાયક, પ્રેમાનંદ જાત પ્રાન વારી...બિહા૦ ૪
 

મૂળ પદ

ગોવિંદા થારા ગજરા દેખ ભૂલ ગઈ કજરા

મળતા રાગ

જંગલો ખ્યાલ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શ્વેતવૈકુંઠદાસ સ્વામી-BAPS

શ્���ી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

ગુરુદેવના ચરણમાં
Studio
Audio
0
0