સલુણા થાને સેવતીરો, સેહરો ધરાવું ૩/૪

સલુણા થાને સેવતીરો, સેહરો ધરાવું...સલુણા૦ ટેક.
સેવતીરો સેહરો કલંગી કેતકીરી, માલતીરાં મોતી લટકાવું...સ૦ ૧
બકુલરા બાજુ ગજરા ગુલાબી, હાર તો હજારી ગૂંથી લાવું...સ૦ ૨
જાઈ જૂઈ મોગરા ચંપા ચમેલી, દાઉદીરો દૂપટો બનાવું...સ૦ ૩
ફૂલરારી સેજ પર શ્યામ બિરાજો, પ્રેમાનંદ કહે આગે ગાવું...સ૦ ૪
 

મૂળ પદ

ગોવિંદા થારા ગજરા દેખ ભૂલ ગઈ કજરા

મળતા રાગ

જંગલો ખ્યાલ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


તેરી શરનમેં
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
એ હરિહરન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

છબી જાદુગારી
Studio
Audio
0
0