મેં તો તેરે બિરુદ ભરોસે બહુનામી, સેવા સુમરન કછુવે ન જાનું ૧/૪

મેં તો તેરે બિરુદ ભરોસે બહુનામી...મેં તો૦ ટેક.
સેવા સુમરન કછુવે ન જાનું, સુનિયો પરમ ગુરુ સ્વામી..મેં૦ ૧
ગજ અરુ ગીધ તારી હે ગનીકા, કુટીલ અજામીલ કામી...મેં૦ ૨
યેહી સાખ શ્રવને સુની આયો, ચરન શરન સુખધામી...મેં૦ ૩
પ્રેમાનંદ કહે તારો કે મારો, સમરથ અંતરજામી...મેં૦ ૪
 

મૂળ પદ

મેં તો તેરે બિરુદ ભરોસે બહુનામી

મળતા રાગ

જંગલો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
મનહર ઉધાસ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

સુમિરન
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર

Studio
Audio
1
1