અપનો બિરુદ બિચારો નાથ, અશરનશરન અધમઉધારન ૨/૪

અપનો બિરુદ બિચારો નાથ...અપનો૦ ટેક.
અશરનશરન અધમઉધારન, નિગમ ગાવત યહ ગાથ...અપનો૦ ૧
બનચર મલીન ગીધ બંધુ સમ, મીલે હરખી ભરી બાથ...અપનો૦ ૨
ગૌતમ નારી તારી જડ જોની, ચરન પરસી સુખપાથ...અપનો૦ ૩
પ્રેમાનંદ વિશ્વાસ આની ઉર, પર્યો ચરન ધરી માથ...અપનો૦ ૪
 
 

મૂળ પદ

મેં તો તેરે બિરુદ ભરોસે બહુનામી

મળતા રાગ

જંગલો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ટોડી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0