ઉદાસી જોગી કૌન દિશા સે આયો રે, રૂપ અનુપ તરુન છબી સુંદર ૨/૪

ઉદાસી જોગી કૌન દિશા સે આયો રે...ટેક.
	રૂપ અનુપ તરુન છબી સુંદર, દેખત મન લલચાયો રે-ઉદાસી૦ ૧
કોન તુમારો દેશ દિગંબર, કાહેકું ભેખ બનાયો;
	કારન કવન જોગ યહ લિનો, કોન તત્ત્વ તુમ પાયો રે-ઉદાસી૦ ૨
નામ તુમ્હારો કહા જોગીજી, કૌન યહ નગર બતાયો;
	બડી જ્યું ક્રીપા કીની હમ ઉપર, અદ્‌ભુત દરશ દેખાયો રે-ઉદાસી૦ ૩
તબ મુનિરાજ બિલોકી કમલ દૃગ, કછુક મંદ મુછકાયો;
	પ્રેમાનંદ કે’ બોલે બચન મુનિ, સુનત સબ હી મન ભાયો રે-ઉદાસી૦ ૪
 

મૂળ પદ

મેરી સુધ યા જોગીયાને હર લઇવો,

મળતા રાગ

જંગલો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ

શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ ,સ્વામી શ્રી વલ્લભદાસ માર્ગ,પ્લોટ નં.૬,સાયન વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૨૨ ફોન.+૯૧૨૨-૨૪૦૭૪૪૭૭
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0