એક ભરોંસો શ્યામ ચરનકો, શ્યામ ચરન ઘનશ્યામ ચરનકો ૩/૪

એક ભરોંસો શ્યામ ચરનકો, શ્યામ ચરન ઘનશ્યામ ચરનકો;
	નહીં સાધન બલ બુદ્ધિ ચાતુરી, એક અચલ વિશ્વાસ શરનકો-૧
ધર્મકુંવર ઘનશ્યામ બીના મેરે, નાહીં ઠીકાનો પાઉં ધરનકો;
	જ્યું રાખે ત્યોં રહું પ્રાનપતિ, દ્વારે પર્યો અબ નાહીં ટરનકો-૨
મન ક્રમ વચન મગન ગુન ગાવું, પાવું પ્રસાદ સંતાપ હરનકો;
	શોક મોહ સંશે ભ્રમ ભાગે, લીનો શરન હરિ અભય કરનકો-૩
કૃષ્ન દીનેશ ચરન બીના કલીમેં, નાહીં ઉપાય સંસાર તરનકો;
	પ્રેમાનંદ કે નાથ ક્રિપા કરી, ટાર્યો દુ:ખ મેરો જન્મ-મરનકો-૪
 

મૂળ પદ

ચરન શરન ઘનશ્યામ તીહાંરે

મળતા રાગ

ગોડી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા
દરબારી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ધરમશીભાઇ કાચા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અક્ષરેશદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

બિરુદ તિહારો
Studio
Audio
4
3
 
આખું
ડાઉનલોડ
વિડિયો
રાહુલ વૈદ્ય
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
શિશિર પાંડે
લાડલો યુવાન
Studio
Audio & Video
0
0