પ્રગટ ભયે ઘનશ્યામ બિહારી, શ્યામ બિહારી ઘનશ્યામ બિહારી, ૪/૪

૪૪૫ પદ ૪/૪

પ્રગટ ભયે ઘનશ્યામ બિહારી, શ્યામ બિહારી ઘનશ્યામ બિહારી, ટેક.

કલિમલહરન કરન જન રક્ષન, પ્રગટે દ્વિજ કુલ નરતનુ ધારી. પ્રગ.૧

અંબુજ નેંન મુનિન મન રંજન, ગંજન રીપુ કામાદિક ભારી,

કરૂના કરી ભવસાગરતેં પ્રભુ, લીને આજ અનંત જન તારી. પ્રગ.૨

જો શ્રીકૃષ્ન સોઇ હે ધર્મસુત, જી ન સંદેહ ધરો નરનારી,

છાયો પ્રતાપ અમલ ત્રિભુવનમેં, ગાવત જશ મુનિ મંગલકારી. પ્રગ.૩

જાકો નામ સુનત રવિકિંકર, કરત પલાયન પારત રારી,

પ્રેમાનંદ ઘનશ્યામ ચરન પર, વારત ધર્માદિક ફલ ચ્યારી. પ્રગ.૪

મૂળ પદ

ચરન શરન ઘનશ્યામ તીહાંરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રશાંત પટેલ
દરબારી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

એક આશરા તેરા
Studio
Audio
0
0