ક્રીપા મોયે કીજે, ક્રીપા મોયે કીજે, દરશન દીજે૨/૪

૪૮૮ પદ ર/૪
 
ક્રીપા મોયે કીજે, ક્રીપા મોયે કીજે, દરશન દીજે, ટેક.
કમલદલલોચન તાપત્રયમોચન,નાથ બિનતી સુન લીજે. ક્રીપા.૧
સુખસદન તવ બદન બીધુ સુધા બરખત,ત્રષાતુર દ્રગ ચકોર પુલકી પીજે,
અશરન શરન તવ ચરન અભયકર,પ્રેમાનંદ કહે નિરખી લીજે. ક્રીપા.૨ 

મૂળ પદ

પ્રભો મામ પાહી, પ્રભો મામ પાહી, અહો બ્રજરાઇ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
અનમોલ ખત્રી

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503


પ્રીતમજી પ્યારા
Studio
Audio
0
0