સામલડા ચાલો ધીરા હો શ્યામજી ધીરા૨/૪

૪૯૬ પદ ર/૪

સામલડા ચાલો ધીરા હો શ્યામજી ધીરા, ટેક.

ધીરા ધીરા ચાલો રાજ શ્યામ ચતુર વર, નટવર નણદીરા વીરા,

હાંરે રાજ વીરા, રાજવીરા, રાજવીરા હો.શ્યામ.૧

બણી ઠણીકે મારે મોલ પધારો, બાંધી શિર જરકશી ચીરા,

હાંરે રાજ ચીરા, રાજ ચીરા, રાજ ચીરા હો.શ્યામ.૨

ઉર બનમાલ અધર ધરો મોરલી, કટીતટ કસો પટ પીરા,

હાંરે પટ પીરા, પટ પીરા, પટ પીરા હો.શ્યામ.૩

પ્રેમાનંદરા નાથ અબ નહીં આવો તો, સમ છે જી થાને નંદજીરા,

હાંરે નંદજીરા, નંદજીરા, નંદજીરા હો.શ્યામ.૪

મૂળ પદ

લાડીલા થાને ખમા હો લાલજી ખમા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અક્ષરેશદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સંત સંગીત
Studio
Audio
0
0