નેંનનમેં હો નેંનનમેં રહો, ઘનશ્યામ પિયા ૨/૪

નેંનનમેં હો નેંનનમેં રહો, ઘનશ્યામ પિયા...ટેક.
આય બસો ઘનશ્યામ નેંનનમેં, કાળ કુમતિ કું દહો...ઘન૦ ૧
શ્રીઘનશ્યામ બિના મેરો મન, સ્વપનેઉં ઓર ન ચહો...ઘન૦ ૨
શ્રીઘનશ્યામ નામ કી રટના, રસના નિશદિન કહો...ઘન૦ ૩
તન મન પ્રાન લે શ્યામચરન પર, પ્રેમાનંદ બલી જહો ...ઘન૦ ૪
 

મૂળ પદ

મન બસીયો હો મન બસીયો, પ્યારો બ્રજરાજ લાલ

મળતા રાગ

ખમાચ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આલાપ દેસાઇ અને પાર્થિવ ગોહિલ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નેહ નિભાવના
Live
Audio
0
0