પિયાજી તેરી ચિતવનિ ચંચલ ચારું૩/૬

૫૨૩ પદ ૩/૬

પિયાજી તેરી ચિતવનિ ચંચલ ચારું.ટેક.

મુસકની બંક બીલોકની ઉપર, કોટી મદન લે વારું.પિયા.૧

ખંજન મીન મધુપ મૃગ પંકજ, ઇન લોચનપર વારીકે ડારું.

કોક કલા રસ પઢે સકલ બીધી, ગોપીજન સુખ સારું.પિયા.૨

એસી કોન કુશલ હો પતિવ્રતા, જે ના ચલે તવ નેંના નીહારું.

પ્રેમાનંદ ઘનશ્યામ તિહાંરે, નેના પરઉપગારું.પિયા.૩

મૂળ પદ

સાવરો બરસ રસ બન્‍યો એરીએ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સ્મરણાંજલિ
Live
Audio
0
4
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સ્મરણાંજલિ
Live
Video
0
1