સાંવરિયોજી કબ દેખું ભરી નેન, પ્રાનજીવન સુખદેન ૩/૪

સાંવરિયોજી કબ દેખું ભરી નેન, પ્રાનજીવન સુખદેન...સાંવ૦ ટેક.
જનમ સુફલ જીય તબ હી જાનું, સુનીહું કમલમુખ બેન;
	તનકી તપત તબ હી બુજે, જબ અંકભર મિલહે શેન...સાંવ૦ ૧
અરુન ચરન પંકજ ઉર ધરી હે, કરી હે નેનન સેન;
	પૂરન શશી મુખહાસ મનોહર, વારું કોટિક મેન...સાંવ૦ ૨
તપ તીરથ વ્રત સાધન જે તે, વામેં નહીં કાહું ચેન;
	પ્રેમસખી સમજ યહ મેરી, રહું પાસ દિન રેન...સાંવ૦ ૩
 

મૂળ પદ

રસીયાજી મેર જીવન પ્રાન, જીયસંગ જડે હો સુજાન,

મળતા રાગ

બિહાગ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
દીપક તલસાણીયા
શિવરંજની
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Live
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડરેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
યમન કલ્યાણ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
એકલડા કેમ રહેવાય
Studio
Audio
0
0