જપું તેરે નામ કી માલા રે મેં તો, પ્યારે નંદલાલ રે ૩/૪

જપું તેરે નામ કી માલા રે મેં તો, પ્યારે નંદલાલ રે...ટેક.
રાત-દિવસ મોયે ધ્યાન હે તેરા, ગુનસાગર ગોપાલ રે...જપું૦ ૧
ચિતવત હું તેરે ચરન કમલ છબી, મેટન ભવજંજાલ રે...જપું૦ ૨
અખંડ રહો મોરે નેન કે આગે, મોહન રૂપ રસાલ રે...જપું૦ ૩
પ્રેમાનંદ કહે યહ વર મોયે, દીજે દીનદયાલ રે...જપું૦ ૪
 

મૂળ પદ

મેં તેરા ગુન ગાવુંરે ઘનશ્યામ રે, મેં૦ સુન સુખધામરે,

મળતા રાગ

બિહાગ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તન��ાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
કનુભાઈ નાદપરા

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
જપુ તેરે નામકી માલા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0