જપ મન નામ નીત રેનદિન, ધરી ધરી પલ છીન, યેહીતે હોતરે તેરો કામ, ૪/૬

૫૫૮ પદ ૪/૬
 
જપ મન નામ નીત રેનદિન, ધરી ધરી પલ છીન, યેહીતે હોતરે તેરો કામ,  જપ. ટેક.
સ્વામિનારાયન, ભવસિંધુતારાયન, સહજાનંદ સુખ પુર,કેશવ કરૂનાકે ધામ. જપ.૧
હરિકૃષ્ન હરત દુઃખ, નીલકંઠ કરત સુખ, અભય કરત ઘનશ્યામ,
પ્રેમાનંદકે પ્રતિપાલ, ઇષ્ટ એક ધર્મલાલ, મેટત જંજાલ સબ,કરત આનંદ આઠો જામ. જપ.૨ 

મૂળ પદ

બસત વરતાલ તખત ઘનશ્યામ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0