છેલ છબીલો રે છોગાલો નંદનો લાલો, પ્રાણ સનેહીરે૧/૪

૬૦૭ પદ ૧/૪
 
છેલ છબીલો રે છોગાલો નંદનો લાલો, પ્રાણ સનેહીરેમને લાગે છે અતિ વહાલો. છેલ.૧
આનંદ આપે રે એનું મુખડું આનંદકારી,જોઇને રીજી રે વહાલાને વ્રજની નારી. છેલ.૨
નેણે નિર્મળ રે વહાલો નેહ ઘણેરો વરસે,કોઇ નવ જાણે રે માઇ છાનો આવી દરસે. છેલ.૩
મોંઘા મૂલો રે બેની મોહન કેમ મેલાયે,પ્રેમાનંદ કે'રે એ સારું જે થાતાં થાયે. છેલ.૪

મૂળ પદ

છેલ છબીલો રે છોગાલો નંદનો લાલો, પ્રાણ સનેહીરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮


સાંવરિયા
Studio
Audio
0
0