રંગભીના રસીલી તારી આંખડલી, મારા મનને કીધું છે૪/૪

૬૧૮ પદ ૪/૪

રંગભીના રસીલી તારી આંખડલી, મારા મનને કીધું છે

ગુલતાનરે કાન, રસિયા રસીલી તારી આંખડલી, રસિ. ટેક.

જાણે શરદ કમલ કેરી પાંખલડી, માંહી રેખા રાતી

ગુણવાનરે કાન.રસિ.૧

કામણગારી રસાળી કાળી પુતળી, એતો સામ દામ દંડ ગુણ

ખાણરે કાન.રસિ.૨

તારા નેણાં જોઇને મોટા છત્રપતિ, તજી ભોગને ફરે છે

રાનો રાનરે કાન.રસિ.૩

જોવું નેણા નિરંતર નાથજી, પ્રેમાનંદને આપો એ દાનરે કાન. રસિ.૪

મૂળ પદ

વારી જાઉં વહાલાજી તારે વારણીયે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૫ રંગભીના રસીલી તારી આંખલડી  (0૪-૫૦)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
ખેલત રસિયો રાસ-૨ નોન સ્ટોપ-૫
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીચરણદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સંત સૂરાવલિ
Live
Audio
0
0