સહજાનંદ સ્વામી, આવ્યા મારે સહજાનંદ સ્વામી૧/૪

૬૬૩ પદ ૧/૪ રાગ ગરબી

સહજાનંદ સ્વામી, આવ્યા મારે સહજાનંદ સ્વામી; આવ્યા.ટેક.

સદ્‌ગુરુ રૂપે શ્રીપુરુષોત્તમ, પ્રગટ બહુનામી.આવ્યા.૧

શુકનારદ સનકાદિકસંગે, શોભે સુખધામી.આવ્યા.૨

મંગલ થાળ ભરી મેં વધાવ્યા, હરિ અંતરજામી.આવ્યા.૩

મંદિરમાં પધરાવ્યા પ્રીતે, ચરણે શિર નામી. આવ્યા.૪

પ્રેમાનંદના સ્વામીને મળતાં, પૂરણ સુખ પામી.આવ્યા.૫

મૂળ પદ

સહજાનંદ સ્વામી, આવ્‍યા મારે સહજાનંદ સ્વામી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0